કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

તમારી પોતાની ભાષામાં કનેક્ટ થાઓ

એવી જગ્યા કે જ્યાં વાતચીતો અભિવ્યક્તિપૂર્ણ, મજાની અને સંપૂર્ણપણે તમારા સહજ સ્વભાવની હોઈ શકે છે.

જ્યારે તમને શબ્દો કરતાં વધુની જરૂર હોય, ત્યારે WhatsAppની સુવિધાઓ—ફોટા અને વીડિયો, વીડિયો નોંધ, સ્ટિકર અને વધુ વડે અસંખ્ય રીતે સ્વયંને અભિવ્યક્ત કરો.

  • ફોટા અને વીડિયો શેર કરો

    તમે ધીમા કનેક્શનમાં હો તો પણ રોજબરોજની ક્ષણોને કેપ્ચર કરો અને તેમાં ફેરફાર કરો તથા તેમને સ્ટાન્ડર્ડ અથવા હાઇ-ક્વોલિટી ડેફિનિશન તરીકે મોકલો.

  • વીડિયો નોંધ મોકલો

    ચેટમાં એક મિનિટ સુધીના વીડિયો મેસેજને તરત જ રેકોર્ડ કરીને અને શેર કરીને ક્ષણની અનુભૂતિને કેપ્ચર કરો.

  • સ્ટિકર અને GIF વડે હજીયે વધુ કહો

    શોધવા યોગ્ય અને કસ્ટમાઇઝ કરવા યોગ્ય સ્ટિકર, અવતાર અને GIF વડે ક્રિએટિવ બનો.

  • ઇમોજી વડે પ્રતિક્રિયા આપો

    મેસેજ પર પ્રતિક્રિયા આપવા અને તમારા વિચારોને સહેલાઈથી અને તરત જ શેર કરવા માટે કોઈ પણ ઇમોજીનો ઉપયોગ કરો.


સ્ટેટસ પર તમારી રોજબરોજની ક્ષણોને શેર કરો

શબ્દોથી આગળ વધો: તમારા સંપર્કોની સાથે ફોટા, વીડિયો, વોઇસ મેસેજ અથવા ટેક્સ્ટ શેર કરો. GIF, સ્ટિકર અને વધુ વડે તમારા સ્ટેટસને પસંદ મુજબ બનાવો.

કનેક્ટ થયેલા રહો: ક્યારેય કોઈ ક્ષણને ચૂકી ન જાઓ અને તમે શું કરી રહ્યા છો તે મિત્રો અને કુટુંબીજનો સાથે શેર કરો.

વિશ્વાસની સાથે શેર કરો: તમારું સ્ટેટસ માત્ર તે જ લોકોને દેખાય છે કે જેમને તમે પસંદ કરો છો અને તે 24 કલાક પછી ગાયબ થઈ જાય છે.

વધુ જાણો

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
હું સ્ટિકરનો ઉપયોગ કેવી રીતે કરું?
હું મેસેજની પ્રતિક્રિયાઓને કેવી રીતે મોકલું?
હું મારા મીડિયાનું સંચાલન કેવી રીતે કરી શકું?
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ