કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
  • એક નજર
  • કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.

    • 100: તમારી કોમ્યુનિટીનું સેટ અપ કરવું
    • 101: સુરક્ષિત કોમ્યુનિટીનું નિર્માણ કરવું
    • 102: ઉમદા કોમ્યુનિટી એડમિન હોવું
    • 103: કોમ્યુનિટીને પરોવાયેલી રાખવી અને વિકસાવવી
  • રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.

    • 200: સીમાઓ પ્રસ્થાપિત કરવી અને કોમ્યુનિટી માટે ઉમદા વાતાવરણ જાળવવું
    • 201: વિરોધાભાસનું નિયંત્રણ કરવું અને સમાવેશનને પ્રોત્સાહન આપવું
    • 202: કોમ્યુનિટીના નિયમોનો અમલ કરાવવો અને મુશ્કેલ સભ્યોને નિયંત્રિત કરવા
    • 203: એકથી વધુ એડમિન ધરાવતી કોમ્યુનિટીનું સંચાલન કરવું અને તેમાં ભૂમિકાઓને અસાઇન કરવી
  • કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.

    • Our Community Builders
    • BTS Army Festapora
    • African Mums in Deutschland
    • Raise a Genius Kid
    • Givers Arena
    • Soy Super Papa (I’m a Super Dad)

કોમ્યુનિટી લર્નિંગ સેન્ટરમાં સ્વાગત છે

WhatsApp કોમ્યુનિટી સંબંધિત ગ્રૂપને એક છત્ર હેઠળ કનેક્ટ કરે છે, જેથી કરીને એડમિન ગ્રૂપ ચેટને સહેલાઈથી ગોઠવી શકે, ઘોષણા ગ્રૂપ મારફતે એક વારમાં જ દરેકનો સંપર્ક કરી શકે અને કેન્દ્રિત તથા અર્થપૂર્ણ વાતચીતો કરી શકે.

અહીં કોમ્યુનિટી લર્નિંગ સેન્ટર પર, તમને એક ઉમદા એડમિન બનવામાં તમારી મદદ કરવા માટે, તથા કનેક્ટ થવા, અનુભવોને શેર કરવા અને એક સામાન્ય હેતુમાં યોગદાન આપવા એક સલામત જગ્યા બનાવવા માટે તમને જોઈતી માહિતી મળશે.

નેતૃત્વ, ટીમવર્ક અને તમારી કોમ્યુનિટીનું ઉત્થાન કરવું

કેવી રીતે તમારું નેતૃત્વ અને તમારા એડમિન સાથેનો સહયોગ સકારાત્મક કોમ્યુનિટી સંસ્કૃતિનો પાયો સેટ કરે છે, જે વિવિધતાને અપનાવે છે, આદરભાવને ટેકો આપે છે અને તમારા સભ્યોની શ્રેષ્ઠ ક્ષમતાઓને પ્રદર્શિત કરે છે તે જાણો.

અભ્યાસક્રમમાં તલ્લીન થઈ જવું

WhatsApp કોમ્યુનિટી, એડમિનને તેમના સભ્યોનો સપોર્ટ કરવા માટેનાં અને એક છત્ર હેઠળ સંબંધિત ગ્રૂપને ગોઠવવાનું વધુ સરળ બનાવવાં માટેનાં ટૂલથી સશક્ત બનાવે છે.


અમે વિભિન્ન ક્ષેત્રોના આગેવાનો પહેલાંથી જ કોમ્યુનિટીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તે અંગેની વાસ્તવિક સ્ટોરી પણ શેર કરીએ છીએ.


એ વાત યાદ રાખવી મહત્ત્વપૂર્ણ છે કે અહીં પૂરું પાડવામાં આવેલું માર્ગદર્શન સંપૂર્ણ નથી અને બની શકે કે તે તમામ કોમ્યુનિટી પર સીધું જ લાગુ ન પડે. હંમેશાં તમારી વિશિષ્ટ જરૂરિયાતો અને પરિસ્થિતિને ધ્યાનમાં લો અને તમારી કોમ્યુનિટી માટે વધારે અનુકૂળ હોઈ શકે તેવી અલગ-અલગ એક્શન લેવા માટે તૈયાર રહો.


શરૂઆત કરવી

એક નવી કોમ્યુનિટીની શરૂઆત કરવા પર અથવા WhatsApp કોમ્યુનિટીમાં હાજર ગ્રૂપને ગોઠવવા પર વિચારવા માટેની મુખ્ય બાબતો.

100: તમારી કોમ્યુનિટીને સેટ અપ કરવી

તમારા ઓડિયન્સને અને તમારી કોમ્યુનિટીના હેતુને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવાના મહત્ત્વને સમજો. તમારા એડમિનની ભૂમિકા વિશે વિચારો.

વધુ જાણો

101: સલામત કોમ્યુનિટીનું નિર્માણ કરવું

એક ખાનગી અને સલામત કોમ્યુનિટીની શરૂઆત તમારી ઇચ્છા પ્રમાણે સભ્યો એકબીજાની સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે તે અંગેના સ્પષ્ટ નિયમોની વાત કરવાની સાથે થાય છે.

વધુ જાણો

102: ઉમદા કોમ્યુનિટી એડમિન બનવું

તમારી સમગ્ર એડમિન ટીમમાં ભૂમિકાઓ અને જવાબદારીઓને વ્યાખ્યાયિત કરવા અને અસાઇન કરવા માટેની ટિપ્સ અને ટૂલ.

વધુ જાણો

103: તમારી કોમ્યુનિટીને પરોવાયેલી રાખવી અને વિકસાવવી

સભ્યનો પ્રતિસાદ મેળવી, ક્રિએટિવ કન્ટેન્ટના મેસેજ મોકલી અને તમારાં ગ્રૂપને સંબંધિત રાખીને અર્થપૂર્ણ ઇન્ટરેક્શનને કેવી રીતે પ્રોત્સાહન આપવું તે જાણો.

વધુ જાણો

સશક્ત બનવું અને પરોવાયેલા રહેવું

રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.

200: સીમાઓ પ્રસ્થાપિત કરવી અને સારા કોમ્યુનિટી સંબંધો જાળવવા

ખોટી માહિતી, મજાકમાં થતી છેતરામણી, ધાકધમકી અને પજવણી સાથે કેવો વ્યવહાર કરવો તે અંગે સભ્યોને શિક્ષિત કરવા તથા નિયમોનો અમલ કરાવવા માટે તમારી એડમિન ટીમ સાથે કામ કરો.

વધુ જાણો

201: વિરોધાભાસનું નિયંત્રણ કરવું અને સમાવેશનને પ્રોત્સાહન આપવું

કેવી રીતે સહાનુભૂતિની સાથે વિરોધાભાસનું નિયંત્રણ કરવું તથા અભિપ્રાયમાં વિવિધતા અને સ્વસ્થ મતભેદને પ્રોત્સાહન આપવું તે અંગે તમારી ટીમનું માર્ગદર્શન કરો.

વધુ જાણો

202: નિયમોનો અમલ કરાવવો અને મુશ્કેલ પરિસ્થિતિઓને નિયંત્રિત કરવી

સભ્યો તમારી કોમ્યુનિટીના નિયમોને સમજે છે તે બાબતની ખાતરી કરવા માટે નિયમિતપણે વાતચીત કરો.

વધુ જાણો

203: એકથી વધુ એડમિનવાળી કોમ્યુનિટીમાં ભૂમિકાઓનું સંચાલન કરવું અને તેને અસાઇન કરવી

વિવિધ કૌશલ્ય ધરાવતી મજબૂત એડમિન ટીમ બનાવો તેમજ તમારા એડમિનને ઉત્સાહી અને પ્રેરિત રાખવા માટે કામના ભારણ અને જવાબદારીઓને યોગ્ય રીતે શેર કરો.

વધુ જાણો

અન્ય કોમ્યુનિટી બિલ્ડર પાસેથી શીખવું

વિશ્વમાં બદલાવ લાવવા માટે આયોજકો કેવી રીતે WhatsApp કોમ્યુનિટીનો ઉપયોગ કરી રહ્યા છે તે જુઓ.

પેરેન્ટલ સપોર્ટ

African mums in Deutschland

આ કોમ્યુનિટી બિલ્ડરે જર્મનીમાં એક નવા જીવનને અપનાવી રહેલી અશ્વેત/આફ્રિકી સિંગલ મોમ માટે એક સશક્ત સપોર્ટ નેટવર્ક બનાવ્યું છે.

ટ્યૂટોરિયલ જુઓ
આરોગ્ય

1000 days fund

ઇન્ડોનેશિયન બાળકોમાં સ્ટન્ટિંગ (વિકાસ અટકાવવા)નો સામનો કરવા માટેની ચળવળ એક પ્રભાવશાળી કોમ્યુનિટી બની ગઈ છે, જે સમગ્ર દ્વીપસમૂહમાં રહેલા આરોગ્યસંભાળના કાર્યકારોને કનેક્ટ કરે છે.

ટ્યૂટોરિયલ જુઓ
શિક્ષણ

Raise a genius kid

આ કોમ્યુનિટી બિલ્ડર યુવા મહિલાઓને સારી રીતે એડ્જસ્ટ થયેલા અને શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ બાળકોના પાલનપોષણમાં મદદ કરે છે.

ટ્યૂટોરિયલ જુઓ
શોખ

BTS ARMY

આ ઇન્ડોનેશિયન ફેને આજીવિકા, માનસિક આરોગ્ય અને પર્યાવરણને સકારાત્મક રીતે પ્રભાવિત કરતા સામાજિક હેતુઓને સપોર્ટ કરતી - એક ઉલ્લાસભરી કોમ્યુનિટી બનાવી છે.

ટ્યૂટોરિયલ જુઓ

અમારા કોમ્યુનિટી બિલ્ડર

વિશ્વભરના કોમ્યુનિટી બિલ્ડરની પ્રોફાઇલ, જેમણે WhatsApp કોમ્યુનિટીના અનુભવને આકાર આપવામાં મદદ કરી છે.

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ