કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
  • એક નજર
  • કોઈ નવી કોમ્યુનિટી શરૂ કરતી વખતે અથવા WhatsApp પર કોમ્યુનિટીમાં તમારાં ગ્રૂપને ઉમેરતી વખતે જેના વિશે વિચારવું જોઈએ તેવી મુખ્ય બાબતો.

    • 100: તમારી કોમ્યુનિટીનું સેટ અપ કરવું
    • 101: સુરક્ષિત કોમ્યુનિટીનું નિર્માણ કરવું
    • 102: ઉમદા કોમ્યુનિટી એડમિન હોવું
    • 103: કોમ્યુનિટીને પરોવાયેલી રાખવી અને વિકસાવવી
  • રિવોર્ડિંગ કોમ્યુનિટી અનુભવ બનાવવા અને તેને જાળવવા માટે સશક્ત બનો તથા તમારા એડમિન અને સભ્યો સાથે સહયોગ કરો.

    • 200: સીમાઓ પ્રસ્થાપિત કરવી અને કોમ્યુનિટી માટે ઉમદા વાતાવરણ જાળવવું
    • 201: વિરોધાભાસનું નિયંત્રણ કરવું અને સમાવેશનને પ્રોત્સાહન આપવું
    • 202: કોમ્યુનિટીના નિયમોનો અમલ કરાવવો અને મુશ્કેલ સભ્યોને નિયંત્રિત કરવા
    • 203: એકથી વધુ એડમિન ધરાવતી કોમ્યુનિટીનું સંચાલન કરવું અને તેમાં ભૂમિકાઓને અસાઇન કરવી
  • કેવી રીતે વિવિધ ક્ષેત્રનાં લોકો તેમની કોમ્યુનિટીને વિકસાવવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે તે જુઓ.

    • Our Community Builders
    • BTS Army Festapora
    • African Mums in Deutschland
    • Raise a Genius Kid
    • Givers Arena
    • Soy Super Papa (I’m a Super Dad)

African Mums in Deutschland

"કોમ્યુનિટી, સભ્યો માટે સલાહ શેર કરવા તથા સુરક્ષા, રોજગાર અને અલબત્ત, પોતાનાં બાળકોની શ્રેષ્ઠ રીતે હિમાયત કેવી રીતે કરવી તેની ચર્ચા કરવા માટે સુરક્ષિત જગ્યા સુનિશ્ચિત કરે છે."

- મામે

મામે ડેન્ટાને જર્મનીમાં રહ્યાને બહુ વધુ સમય થયો ન હતો જ્યારે તેનું લગ્નજીવન ભાંગી પડ્યું હતું. તેણે પોતાનાથી જે લઈ શકાય તે સામાનને બાબા ગાડી (બેબી સ્ટ્રોલર)માં ભર્યો હતો અને અજાણ્યા ભાવિ તરફ પ્રયાણ કર્યું હતું.

તમારા જીવનભરની વસ્તુઓને પેક કરીને બીજા દેશમાં સ્થળાંતર કરવું એ સૌથી સારો સમય ચાલતો હોય ત્યારે પણ સરળ હોતું નથી, પરંતુ સૌથી ખરાબ સમય ચાલતો હોય ત્યારે તો એ નોંધપાત્ર પડકાર બની શકે છે.

તે જ્યારે આગલા શહેરના મહિલા આશ્રયસ્થાન તરફ જઈ રહેલા રસ્તા પર પોતાના ત્રણ મહિનાના બાળકને લઈ જઈ રહી હતી, ત્યારે મામે કહે છે કે તેને આથી પહેલાં ક્યારેય આટલા એકલા હોવાનો અનુભવ થયો ન હતો.

“હું આંસુ સારી રહી હતી. મને લજ્જા આવી રહી હતી. મને ખબર ન હતી કે શું કરવું કે માહિતી કેવી રીતે મેળવી અને મારા બાળકને કેવું જીવન મળશે તે બાબતે હું ચિંતિત હતી.”

સદ્ભાગ્યે, મામે હવે ફક્ત વિષમ પરિસ્થિતિમાંથી ઉગરી જ નથી આવી, પરંતુ સમૃદ્ધ જીવન જીવી રહી છે.

તે 'African Moms in Deutschland'ને ચલાવે છે, જે જર્મન-ભાષી વિશ્વમાં - 10,000 કરતાં વધુ સભ્યોની સાથે અશ્વેત / આફ્રિકી મહિલાઓ માટેની સૌથી વિશાળ અને સૌથી ઝડપથી મોટી થઈ રહેલી સપોર્ટ કોમ્યુનિટી છે.

WhatsApp કોમ્યુનિટી એ પર્ફેક્ટ માધ્યમ છે અને મામેને એ બહુ ગમે છે કે WhatsApp ગ્રૂપમાં હવે મેસેજનું સંચાલન કરવા અને ખોટી માહિતીને સુધારવા માટે વધુ ટૂલનો સમાવેશ થાય છે. તે સભ્યો માટે સલાહ શેર કરવા તથા સુરક્ષા, રોજગાર અને અલબત્ત, પોતાનાં બાળકોની શ્રેષ્ઠ રીતે હિમાયત કેવી રીતે કરવી તેની ચર્ચા કરવા માટે સુરક્ષિત જગ્યા સુનિશ્ચિત કરે છે.

જોકે તે મોટા ભાગે ખુશી આપતું ફોરમ છે, તેમ છતાં પ્રસંગોપાત્ત મામેને ઘરેલું દુર્વ્યવહાર અને નાણાકીય દુરુપયોગ વિશેની કષ્ટદાયક સ્ટોરી સાંભળવા મળે છે. હવે મામે ઝડપથી ઓળખી શકે છે કે કયા ગ્રૂપને જવાબો, ધ્યાન અથવા તાત્કાલિક મદદની જરૂર છે.

“એક સભ્ય પાસે કંઈ જ બચ્યું ન હતું કારણ કે તેના સાથીએ પોતે એકલા હોલિડે પર જવા માટે તેણીને મળેલા સરકારી પૈસા ચોરી લીધેલા. તેને ખબર ન હતી કે શું કરવું, કારણ કે તેને એક શિશુ અને પગલી માંડવાની ઉંમરનું બાળક હતું, તેથી તેણે અમારો સંપર્ક કર્યો હતો અને અમે ભોજન અને પૈસાની સાથે તરત જ પ્રતિસાદ આપી શક્યા હતા.”

મામેનું કહેવું છે કે તેનું અંતિમ લક્ષ્ય અશ્વેત / આફ્રિકી મહિલાઓને તેઓ જ્યાં પણ હોય ત્યાં સામાજિક અને આર્થિક પ્રગતિ અને સ્વતંત્રતા હાંસલ કરવામાં સશક્ત બનાવવાનું તથા સમગ્ર યુરોપમાં પ્લેટફોર્મને વિસ્તૃત કરવાનું છે.

BTS Army Festapora પર પાછા જાઓ
શું આ લેખથી મદદ મળી?
હાનહિ
શા માટે આ લેખ મદદરૂપ નથી?
  • આ લેખ મુંઝવણભર્યો હતો
  • આ લેખથી મારી સમસ્યા દૂર થઈ નહિ
  • લેખ મને કે મારી કોમ્યુનિટીને લાગુ પડતો નથી
  • આ WhatsApp પર કેવી રીતે કરવું તે લેખમાં સમજાવવામાં આવતું નથી
તમારા પ્રતિસાદ બદલ આભાર

આગળનો વિષય

Raise a Genius Kid
ટ્યૂટોરિયલ જુઓ
ઉપર પાછા જાઓ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ